અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબિશનના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાનાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામે રેઇડ દરમિયાન એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપી:-

રવિરાજભાઈ પ્રતાપભાઈ વાળા, ઉ.૨.૨૪, રહે.મોટા માંડવડા, તા. જિ.અમરેલી,

પકડવાના બાકી આરોપી:-

જોરૂભાઈ ધાધલ, રહે.કાગદડી, તા.બગસરા, જિ. અમરેલી,

-પકડાયેલ મુદ્દામાલ :-

(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હીરકીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ

૯૬ કિ.રૂ.૬,૭૨૦/-

(૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર ૧ ડીલક્ષ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ

५५ डि.३.३,१३०/-

(3) એક રોમસંગ કંપનીનો એસ૧૦ મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૫,૩૫૦/-નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા હેડ કોન્સ. કિશનભાઈ આસોદરીયા, મહેશભાઈ મુંધવા, આદિત્યભાઈ બાબરીયા તથા પો.કોન્સ. વરજાંગભાઈ મુળીયાસીયા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ