December 25, 2024 7:49 am

આખરે ઐઠોર શ્રી ગણપતી મંદિરની ટ્રસ્ટ મંડળની ચૂંટણી 25-12-24 બુધવારે યોજાશે જે શ્રી ઐઠોરના ગણપતિ મંદિરમાં આ રીતે પહેલીવાર જ યોજાઈ રહી છે.

અનેક વિવાદો અને ફરિયાદોના અંતે ના છૂટકે ઐઠોર શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર ટ્રસ્ટ મંડળની સામાન્ય ચૂંટણી 2024 યોજાશે.

આવતી કાલે 25-12-24 બુધવારે ઐઠોરમાં યોજનારી આ ચૂંટણી સંયુક્ત ચેરીટી કમિશનરશ્રી મહેસાણા વિભાગ મહેસાણા ના અરજી નં. 30/2024 હુકમ તા. 19-12-24નવા ટ્રસ્ટી મંડળની ચૂંટણી ટ્રસ્ટના બંધારણ મુજબ યોજાશે.

આખા ગામના મતદાન સાથે યોજાનારી આ ચૂંટણી ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધાર્મિક સ્થાનોમાંના એક એવા શ્રી ગણપતિ મંદિર ઐઠોર ગામના ઇતિહાસમાં પહેલીવાર જ યોજાશે.

(અમારી સાથે જોડાયેલા રહો,

વધુ માહિતી – સમાચાર આવતા અંકે,,!!)

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें