બાબરા તાલુકા ના બળેલ પીપરીયા ગામે દલિત અને ઈતર વરણ મફત પ્લોટ વિસ્તાર મા પાણી નિકાલ નો જુનો ૫૦ વર્ષ નો પ્રશ્ન નો દલિત સમાજ જિલ્લા ના આગેવાન સોમાભાઈ બગડા તથા પુર્વ સરપંચ ભીખાભાઈ દાફડા તથા સરપંચ મનસુખભાઈ દુધાત નિરાકરણ કરવામાં આવ્યુ
બાબરા તાલુકાના બળેલપીપરીયા ગામે દલિત વિસ્તાર ઈતર સમાજ ના વિસ્તાર માં ૫૦ વર્ષ થી વરસાદી પાણી જે આ વિસ્તાર ના ઘરો માં પાણી ભરાઈ જતુ હોય જેનુ સતત સરકાર ને અવાર નવાર જિલ્લા ના દલિત સમાજ ના આગેવાન સોમાભાઈ બગડા તથા પુર્વ સરપંચ
ભીખાભાઈ દાફડા એ દારા રજુઆત કરવામાં આવતા આ પ્રશ્નનો સરકાર નિરાકરણ કરવામાં આવ્યુ અને હાલ આ વિસ્તાર માં પાણી ની પાઈપ લાઈન નાખવા નુ યુધ્ધ ના ધોરણે કામગીરી સરપંચ મનસુખભાઈ દુધાત ની દેખરેખ ની કામગીરી ચાલુ હોય અને જેથી આ વિસ્તાર ના રહીશો જિલ્લા ના દલિત સમાજના આગેવાન સોમાભાઈ બગડા તથાબળેલ પીપરીયા સરપંચ મનસુખભાઈ દુધાત નુ સન્માન કરવામાં આવ્યુ જેમાં ઉપસ્થીત ભીખાભાઈ દુધાત.ખોડાભાઈ મારૂ.ભીમાભાઈ મૈયાત્રા.વાલાભાઈ પાલાભાઈ.દાફડા. દારા સન્માન કરવામાં આવ્યુ
ભીખાભાઈ દાફડા
પૂર્વ સરપંચ લળેલો પીપરીયા ગ્રામ પંચાયત
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર