લાઠી અને બાબરા પંથકમાં વિવિધ તળાવો ના પાળા નુ જંગલ કટીગ ઓગન નુ રિપેરીંગ ના કામની ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ના પ્રયાસોથી લાખોની રકમ મજુર કરવામાં આવી
લોકો મા એકજ ચર્ચા સાંભળવા મળે છે કે ઘારાસભ્ય હોયતો લાઠી ના ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા જેવા સતત પોતાના મત વિસ્તારની ચીતા કરી તુતરજ અમલ મા લય સરકાર માથી ગ્રાટો લાવી લોકો ની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ
લાઠી બાબરા ના યુવા ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા એ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા બોર્ડ અને કલ્પસર વિભાગ લાઠી અને બાબરા પંથકમાં આંનદો જંગલ કટીગ તળાવ ના પાળાનુ રીપેરીંગ ઓગન રીપેરીંગ મા લાખોની રકમ ફાળવવામાં આવી
આ તમામ કામ થવાથી તળાવ ની સેફ્ટી મા વઘારો થસે પાણી નો ભરાવો થસે ચોમાસા દરમિયાન ઓગન માથી પાણી જતુ અટકશે… ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા
લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા તેમના મત વિસ્તારમાં અલગ-અલગ કામો માટે સરકાર મા રજૂઆત કરી લોક ઉપયોગી ગ્રાટો લય આવી લાઠી બાબરા પંથકમાં વિકાસ હી વિકાસ સુત્ર ને સાર્થક થતુ કામ કરી રહ્યા છે લોકોએ ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા ની કામગીરી ને બીરદાવી છે
લાઠી બાબરા પંથકમાં પાણી ની ચીતા કરી લાઠી તાલુકાના જરખીયા ગામના બે તળાવ ના પાળા નુ જંગલ કંટીગ અને ઓગન રીપેરીંગ માટે 7.59 લાખનું કામ મજુર કરાવ્યું લાઠી પંથકમાં જંગલ કટીંગ ના 3.59 લાખ ની મજુર કરાવ્યા તેમજ લાઠી પંથકમાં નાની સિંચાઈ જંગલ કટીંગ યોજના ની કામગીરી માટે 3.59 લાખની મજુરી લાવ્યા તેમજ બાબરા પંથકમાં પણ જંગલ કંટીગ 2.94 લાખની મજુર લાવ્યા બાબરા તાલુકાની 5 નાની સિંચાઈ યોજના હેઠળ જંગલ કંટીગ ની કામગીરી કામગીરી માટે અંદાજિત 2.94 લાખ મંજુર કરાવતા લાઠી અને બાબરા પંથકના લોકો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા અલગ અલગ કામોમાટે ગ્રાટો મજુર કરાવતા આ વિસ્તારના લોકો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર