જીવન એવુ જીવી ગયા કે જોનારા જોયા કરે, કર્મ સદા એવા કર્યા કે હૃદય માં ગુંજયા કરે, ધર્મ કદી ભુલ્યા નહીં, વ્યવહાર કદી ચુકયા નહી. સુખ દુઃખ માં હસતા રહ્યા સજજનતા કદી ચુકયા નહી. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…
બેસણુ.
26/12/2024 . ગુરૂવાર રોજ સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી રાખેલ છે
સ્થળ 111 વિસ્તાર નવદુર્ગા મંદિર ની સામે દામનગર
સ્વ. કાળુભાઈ શામજીભાઈ ધોળકિયા નાનજીભાઈ શામજીભાઈ ધોળકિયા બાબુભાઈ શામજીભાઈ ધોળકિયા ગોવિંદભાઈ શામજીભાઈ ધોળકિયા
રમેશભાઈ કાળુભાઈ ધોળકિયા હિતેશભાઈ કાળુભાઈ ધોળકિયા વિજયભાઈ નાનજીભાઈ ધોળકિયા વિનોદભાઈ કાળુભાઈ ધોળકિયા કલ્પેશભાઈ બાબુભાઈ ધોળકિયા નિલેશભાઈ ગોવિંદભાઈ ધોળકિયા રાહુલભાઈ ગોવિંદભાઈ ધોળકિયા જીગ્નેશભાઈ બાબુભાઈ ધોળકિયા મનોજભાઈ ગોવિંદભાઈ ધોળકિય
નિલેશભાઈ ગોવિંદભાઈ ધોળકિયા કોન્ટેક નંબર 94082 61 3 65
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર