દામનગર ત્રિપાંખી સાધુ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માં વિજેતા ટીમ ને ટ્રોફી એનાયત કરતા અગ્રણીઓ

દામનગર શહેર ના શ્રી સ્વામી નારાયણ ગુરુકુલ પરિસર માં દામનગર શહેર સમસ્ત ત્રિપાંખી સાધુ સમાજે સૌપથમ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું સૌરાષ્ટ્રભર થી આઠ ટીમે ભાગ લીધો દામનગર ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી અને સોમનાથ ટીમ વિજેતા બની વિવિધ શહેરો માં સતત છઠ્ઠી વખત સોમાનય ટીમે ટ્રોફી મેળવી હતી. આગામી દિવસ માં સુરત અને પછી મહારાષ્ટ્ર ના નાગપુર ખાતે પણ સોમનાથ ટીમ રમવા જશે ત્રિપાંખી સાધુ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માં વિજેતા સોમનાથ ટીમ ને દામનગર નગર પાલિકા પમુખ ગોબરભાઈ નારોલા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા સંજયભાઈ

તત્રા દિલીપભાઈ ભાતિયા પ્રીતેશભાઈ નારોલા સંદિપ પટેલ સહિત સ્થાનિક અગ્રણી ના વરદહસ્તે ટ્રોફી એનાયત કરાય હતી બેસ્ટ બેટ્સમેન સીતારામભાઈ હરિયાણી બેસ્ટ ખોલર નીતિન ગોસ્વામી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અનિલબાપુ

સહિત ના ખેલાડી ઓનું શિલ્ડ સ્મૃતિચિન્હ અર્ષિસન્માન કરાયું હતું દામનગર સમસ્ત ત્રિપાંખ સાપુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા ટીમ સોમનાથ -૧૧ કેપ્ટન કિશોરબાપુ ઉપવિજેતા ટીમ – શિવ -11 દામનગર કેપ્ટનનિપુલપુરીબાપુ જીગા બાપુ

આ ટુર્નામેન્ટ માં આઠ ટીમ સોમનાથ ઇલેવન (સોમનાથ)ઓમ નમો નારાયણ (અમરેલી) શિવ ઇલેવન (દામનગર) હનુમંત ઇલેવન ( સુરત) આદેશ ઈલેવન ગોડીઢાળ (પાલીતાણા) મહાદેવ ઈલેવન ( જેતપુર) પરફેક્ટ ઇલેવન

(ભૂરખિયા ) સાડીબાર શાખા ( રાજકોટ) ટિમો એ ભાગ લીધો હતો ખેલાડી ઓનો ઉત્સાહ વપારતા સમાજ ના વડીલ અગ્રણી ઓ તેમજ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ એ તમામ ખેલાડી ઓને વિવિધ પુરસ્કાર થી સન્માન કર્યું હતું.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ