June 1, 2025 12:28 pm

શંખેશ્વરમાં ગમખ્વાર અકસ્માત, સ્કોર્પિયો ટ્રાવેલ્સ સાથે અથડાઈ, સરપંચના પુત્ર સહિત બે યુવકોના મોત, બે ગંભીર 

શંખેશ્વર બસ સ્ટેશન સામે સોમવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓવરસ્પીડમાં જતી સ્કોર્પિયો કાર અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં ઊભેલા ટ્રાવેલ્સ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર મિત્રો પૈકી બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

મૃતકોમાં શંખેશ્વર તાલુકા સરપંચ ડી.કે. ગઢવીના પુત્ર દીક્ષિત ગઢવી અને બ્રિજેશ ડાભીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં અન્ય બે યુવકોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી એકને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક યુવકને સામાન્ય ઈજાઓ થઈ હતી.

જયારે ઘટના ની જાણ થતા સ્થાનિક શંખેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ આગળની વધુ તપાસ હાથ ધરી છે.આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.

રિપોર્ટર. દશરથભાઈ રબારી પાટણ 

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal