Day: January 16, 2025

આજરોજ .તા.16/1/2025. ને ગુરૂવાર ના રોજ શ્રી.ઠાંસા. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણમાં આગળ વધારવાના ઉમદા પ્રયાસના ભાગરૂપે એઆઈએફ અને દિપશાળા પ્રોજેક્ટ દ્વારા ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

Read More »