August 30, 2025 10:45 pm

ઊંઝામાં યોજાનાર સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રીમદ્દ ભાગવત કથા પારાયણ માટે ઊંઝામાં જીમખાનામાં સ્વયં સેવકોની મીટીંગ રાખવામાં આવી.

શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન 

તા-16-3-2025 થી તા-22-3-2025 સુધી ચાલશે.

આયોજન હેતુથી સુરત શ્રી સ્વામિનારાયણ મંદિરથી પધારેલ પૂજનીય શાસ્ત્રી સવૅમંગલ સ્વામી તથા સંતમંડળ દ્વારા જીમખાનામાં કથા હેતુ અગત્યની સ્વયં સેવકની મીટીંગ રાખવામાં આવી હતી.

કથાના સુપ્રસિદ્ધ વક્તા પરમ પૂજનીય શાસ્ત્રી સત શ્રી સ્વામી તેમની સુમધુર વાણીમાં રસપાન કરાવશે.

કથાનો સમય – રાત્રે -9-00થી 11-30 નો રહેશે. જેની દરેક ભક્તજનોને કથાનું શ્રવણ કરવા ભાવભર્યું નિમંત્રણ છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal