ભારતનું બંધારણ 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે
લાઠી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સંવિધાન ગૌરવ અભિયાન* અતંર્ગત પ્રબુદ્ધ નાગરીક સંમેલન. લાઠી શહેરમાં આંબેડકર હોલ ખાતે મુખ્ય વક્તા ભુપેન્દ્રભાઈ બસીયા.ની વિશેષ ઉપસ્થિતિ માં યોજાયું
જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ
આ સંમેલન માં નાગરિકો અને કાર્યકર્તાઓ ને શ્રી લાઠી
શહેર પ્રમુખશ્રી ધર્મેશભાઈ સોની
રાજુભાઈ ભુવા અનિલભાઈ નાઢા રાજુભાઈ મોતીસરિયા ભરતભાઈ પાડા ભરતભાઈ ડેર મેઘજીભાઈ ડાંગર રોમિત કોટડીયા વિનુભાઈ
જયેશભાઈ અનિલભાઈ વિજયભાઈ
પ્રેમજીભાઈ ગોહિલ હરેશભાઈ સેજુ અનિલભાઈ સેજુ ચીમનભાઈ સેજુ પ્રકાશભાઈ
ભારતીય સંવિધાનના મૂલ્યો અંગે માહિતગાર કર્યા હતા આ પ્રસંગે સહિત આગેવાનો કાર્યકર્તાઓ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
