શ્રી ભીંગરાડ પ્રાથમિક શાળા
આજ રોજ શ્રી ભીંગરાડ પ્રાથમિક શાળા માં આજે પ્રજાસતાક દિન નિમિતે ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને નાના ભૂલકાઓ દ્વારા નાટકો પણ રજૂ કરવા માં આવ્યા આ કાર્યક્રમ માં ગ્રામજનો આગેવાનો એ પણ મોટી સંખ્યા ઓ માં પણ સાથ આપ્યો અને ભીંગરાડ ગામ ના દાતા શ્રી ગોવિંભાઈ ઈટાળીયા એ સ્કૂલ યુનિફોર્મ પણ વિધાર્થી ઓને વિતરણ કર્યા. અને આ કાર્યક્રમ માં આજ સ્કૂલ માં અભ્યાસ કરી આગળ વધી ગામનું અને સ્કૂલ નું ગૌરવ વધારી એવા મહિલા પોલીસ માં નોકરી કરતા ભારતી બેન દલપતભાઈ પરમાર દ્વારા તેમના હાથે ધ્વજ વંદન કરવા માં આવ્યું.
રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
