June 1, 2025 12:17 pm

બાબરા તાલુકા ના કક્ષાએ 76 ગણતંત્ર પર્વની ગળકોટડી ગામે મામલતદાર શ્રી કે કે સુમરા ના અધ્યક્ષ સ્થાને ધ્વજવદન કર્યું (ઉજવણી કરાય

બાબરા તાલુકા કક્ષા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની નિમિત્તે ગળકોટડી ગામે મામલતદાર શ્રી કે.કે.સુમરા ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરાય

આ તકે બાબરા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ તેમજ પીએસઆઇ બંને નું સન્માન બાબરા શહેર અને તાલુકાના કાર્યકરોએ દ્વારા સદસ્ય જિલ્લા પંચાયત શ્રી નીતિનભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું બાબરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરીટભાઈ બગડા ગળકોટડી સરપંચ વાસુભાઇ ચૌહાણ બાબરા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મુન્નાભાઈ મલકાણ તાલુકા પંચાયત સટાફ, મામલતદાર સ્ટાફ. ગળકોટડી શાળા આચાર્ય શ્રી શિક્ષક તેમજ પોલીસ સ્ટાફ અનેક મહાનુભાવો ની કોટડી ના ગ્રામજનો વિદ્યાર્થીઓના ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal