રહે. શ્રી ગૌત્તમ પરમાર ભાવનગર રેન્જ આઇ.જી.પી. ભાવનગર રેન્જના જિલ્લાઓમા મિલ્કત ગુમના બનાવોમાં સત્વરે મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ* સાર્થક કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત તેમજ અમરેલી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી શ્રી ચિરાગ દેસાઇ સાહેબ નાઓ દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
દામનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર. વાય. રાવલ સાહેબના સિધ્ધા માર્ગદર્શન હેઠળ દામનગર પોલીસ સ્ટેશનમાં “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ગુમ થયેલ મોબાઇલ ફોનને શોધી રિકવર કરવામા આવેલ અને મોબાઇલ ફોન મુળ માલીકને પરત સોપવા તજવીજ કરવામા આવેલ છે
અનુ નં.
০৭
કંપનીનુ નામ
ડિવાઇસ મોડલ
A54
IMEI NO
356080120884954
डि.३.
40,999/-
રિમાર્કસ
SAMSUNG
પોલીસ
તેરા તુજકો
અર્પણ
દામનગર પોલીસ
સ્ટેાન
આ કામગીરી દામનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.વાય.રાવલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અના.હેડ.કોન્સ. આર.ડી.સીંધવ, પો.કોન્સ. હર્ષદભાઈ ભરતભાઇ ડાભી તથા પો.કોન્સ. સુરેશભાઇ રામજીભાઇ રાઠોડ વિ. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
