પ્રસંગને અનુરૂપ ધ્વજવંદન ને સલામી આપવા ગામના તમામ લોકો મોટી સંખ્યામાં હાજર રહી સ્કુલના બાળકોના અલગ અલગ સાત પ્રોગ્રામ રજુ કરવામાં આવેલા તથા સાથે સાથે વ્યસન મુક્તિના સારા પ્રોગ્રામ રજુ કરીને હાજર લોકોના દિલ જીતી લીધા હતા.
આ પ્રસંગે સ્કુલમાં 325 જમવાની ડીસો આપવામાં મહત્વની કામગીરી કરનાર તમામ દાતાઓનું સ્કુલ વતીથી સન્માન કરવામાં આવ્યું હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
