પટેલ વિષ્ણુભાઈ ગણેશભાઈ (ઐઠોરવાળા) ના પુત્ર ડૉ. ધ્રુવ પટેલે M. Ch. પ્લાસ્ટીક સર્જરી સ્પેશિયલાઈઝશનમાં – ગુજરાત યુનિવર્સિટી 2023 ગોલ્ડ મેડલ
M.S. જનરલ સર્જરી બાદ ઓલ ઇન્ડિયા એન્ટ્સ એક્ઝામમાં ઉત્તીર્ણ થયા બાદ ૩ વર્ષ M. Ch. પ્લાસ્ટીક સર્જરીનો અભ્યાસ – ફાઈનલ યુનિવર્સિટી પરીક્ષામાં ગોલ્ડ મેડલ સાથે ઉત્તીર્ણ થઇ સાવદરા પરિવાર, ઐઠોર ગામ અને સમગ્ર નાનાબાર પાટીદાર સમાજનું ગૌરવ વધારેલ છે.
સૌ સ્નેહીજનો, વડીલો અને મિત્રોએ તેમને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓથી વધાવી લીધા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
