પાટણ સીટી ‘ બી ‘ ડીવી . પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ચોરીના મો.સા. નંગ -૦૨ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ પાટણ

પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓ તરફથી મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે પો.ઇન્સ.શ્રી જે.જી.સોલંકી એસ.ઓ.જી.પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણ ટીમ ના માણસો બી ડીવીઝન પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક ઇસમ શંકાસ્પદ બાઇક ( મો.સા. ) લઇને પાટણ તરફ આવનાર છે બાતમી આધારે વોચ તપાસમાં રહેતા સંજયજી ઉર્ફે કાળીયો મંગાજી ઠાકોર ઉ . – ૨૮ ૨ હે છાપી તા . વડગામ જિ.- બી.કે નામવાળા ઇસમને બાઇક સાથે મળી આવેલ તથા તેની પૂછપરછ કરતા સદરી ઇસમ સદર બાઇક ( મો.સા. ) ના કોઇ સાધનીક કાગળો ન હોવાની હકિકત જણાવતો હોઇ વધુ તપાસ કરતા સદર મો.સા. ચોરી બાબતે ગઢપો.સ્ટે . જિ . બી.કે ખાતે ઇ – એફ.આઇ.આર દાખલ થયેલ હોઇ તદ્ઉપરાંત તેની પાસે અન્ય એક ચોરીનુ બાઇક ( મો.સા . ) છે જે આધારે ઇસમને બી.એન.એસ. – ૨૦૨૩ ની કલમ ૩૫ ( ૧ ) ( ઇ ) મુજબ અટક કરી મળી આવેલ મુદ્દામાલ કલમ -૧૦૬ મુજબ કબ્જે કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ બી ડીવીઝન પો.સ્ટે . સુપ્રત કરવામાં આવેલ છે .

આરોપીની વિગતઃ-

( ૧ ) સંજયજી ઉર્ફે કાળીયો મંગાજી ઠાકોર રહે છાપી તા . વડગામ જિ.- બી.કે

આરોપીનો ગુનાહિત ઇતિહાસ-

( ૧ ) છાપી પો.સ્ટે . ગુ.૨.જી.નં. I / 0032 / 2016 ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબ ( ૨ ) છાપી પો.સ્ટે . ગુ.૨.નં. / 0021 / 2017 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૩ ) છાપી પો.સ્ટે . ગુ.૨.નં .1 / 0004 / 2019 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૪ ) છાપી પો.સ્ટે . ગુ.ર.નં. 11217030220638 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ) છાપી પો.સ્ટે . ગુ.ર.નં. I / 0137 / 2014 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૬ ) ઉંઝા પો.સ્ટે . ગુ.ર.નં I / 0085 / 2016 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૭ ) ઉંઝા પો.સ્ટે . ગુ.ર.નં I / 0031 / 2016 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૮ ) ઉંઝા પો.સ્ટે . ગુ.૨.નં I / 0098 / 2019 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૯ ) ઉંઝા પો.સ્ટે . ગુ.ર.નં .11206033201173 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૧૦ ) ઉંઝા પો.સ્ટે . ગુ.ર.નં. 11206044202174 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૧૧ ) મહેસાણા ‘ એ ‘ ડીવીઝન પો.સ્ટે . ગુ.ર.નં .11206044202174 ઇ.પી.કો.ક .૩૭૯ મુજબ ( ૧૨ ) મહેસાણા ‘ એ ‘ ડીવીઝન પો.સ્ટે . ગુ.ર.નં .11206044202164 ઇ.પી.કો.ક .૩૭૯ મુજબ ( ૧૩ ) પાલનપુર પુર્વ પો.સ્ટે . ગુ.ર.નં. I / 0047 / 2016 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૧૪ ) પાલનપુર પશ્ચિમ પો . સ્ટે . ગુ.ર.નં. 11195010230583 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૧૫ ) પાલનપુર તાલુકા પો.સ્ટે . ગુ.ર.નં. I / 0113 / 2019 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૧૬ ) વિસનગર પો.સ્ટે . ગુ.ર.નં. 11206075202085 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૧૭ ) વિસનગર પો.સ્ટે . ગુ.ર.નં .11206075240008 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૧૮ ) ખેરાલુ પો.સ્ટે . ગુ.ર.નં. 11206023220257 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૧૯ ) સતલાસણા પો.સ્ટે . ગુ.ર.નં .11206062240282 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૨૦ ) સિધ્ધપુર પો.સ્ટે . ગુ.ર.નં .11217030211059 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૨૧ ) સિધ્ધપુર પો.સ્ટે . ગુ.ર.નં .11217030230065 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૨૨ ) વાગડોદ પો.સ્ટે . ગુ.ર.નં .11217040220018 ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

ડિટેક્ટ થયેલ ગુન્હાની વિગતઃ-

( ૧ ) ગઢ પો.સ્ટે . જી . બી.કે ખાતે ઇ – એફ.આઇ.આર નં- ૨૦૨૫૦૧૨૯૦૭૪૪૩૬

( ૨ ) ઉંઝા પો.સ્ટે . વિસ્તારમાંથી આશરે દસેક દિવસ અગાઉ બાઇકની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે .

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

( ૧ ) મો.સા. મોડલ- HONDA SHINE ES DR ALLOY જેનો રજી.નંબર- GJ02BL2493 એન્જીન નંબર- JC36E77758293

( ૨ ) મો.સા. મોડલ- CB UNICORN 160 જેનો રજી.નંબર- GJ08BJ4790 એન્જીન નંબર- KC20E81027129

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें