વરાણા મા ખોડીયાર મા ના મેળા નો પ્રારંભ વરાણામાં મા ખોડીયાર નું મોટું મંદિર આવેલું છે જ્યાં માહાશુદ એકમથી માં ખોડીયાર નો મેળા નો પ્રારંભ કરવામાં આવે છે અને મહા સૂદ પૂનમ સુધી આ મેળામાં હજારો ભાવિકો દર્શન કરવા પધારે છે જ્યાં મા ખોડીયાર ને તલ અને ગોળનો પ્રસાદ કરાવવામાં આવે છે અને હજારો લોકો મા ખોડીયાર ના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મેળામાં ઉત્તર ગુજરાત મહેસાણા કચ્છ અનેક જગ્યાથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે
રીપોર્ટર મુકેશ પ્રજાપતિ સાંતલપુર
