દામનગર માં પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારનુંનામાંકન

દામનગર નગરપાલિકાના વોર્ડ નંબર 2.અને 3 .માં ખાલી પડેલી બેઠક માટે યોજાનારી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર વોર્ડ .2 ના ઉમેદવાર જયંતીભાઈ બાલાભાઈ નારોલા અને વોર્ડ -3ના હંસાબેન અરવિંદભાઈ ચાંદપરા બંને ઉમેદવારે એ

 

પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. ચૂંટણી અધિકારી દામનગર -વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમરેલી સમક્ષ રજૂ કરાયેલ છે.આ ઉમેદવારી ફોર્મ સાથે દામનગર ભાજપ શહેર પ્રમુખ શ્રી ધીરુભાઈ નારોલા અને યુવા પ્રમુખ દામનગર શહેર નરેશભાઈ મકવાણા મહામંત્રી શ્રી સતીશ ગીરી બાપુ ગોસ્વામી ઉપપ્રમુખ દામનગર શહેર ભરતભાઈ ભાસ્કર તુષારભાઈ પાઠક દામનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી ગોબરભાઇ નારોલા ભાઈ નગરપાલિકાના સદસ્ય પૂજાબેન ઠાકર મીનાબેન ચૌહાણ દામનગર મહિલા મોરચાના મહામંત્રી સોનલબેન ખીમજીભાઇ અરવિંદભાઈ બોખા,

અગ્રણીઓ આગેવાનો તેમજ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા ઉપસ્થિત રહ્યા હતા દામનગર શહેર ભાજપ સમિતિના કાર્યકારી પ્રમુખની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સમિતિના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને હાજરી આપી હતી. આ પ્રસંગે

ઉપસ્થિત સૌએ જયંતીભાઈ બાલાભાઈ નારોલા વોર્ડ નંબર .2માંથી અને. હંસાબેન અરવિંદભાઈ ચાંદપરા વિજયી બનવાના આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ