September 3, 2025 7:55 pm

ઊંઝા ઉનાવા જતાં ચુડવા વાંઢના મુસ્લિમ પરિવારને બામરોલી પાસે નડ્યો અકસ્માત

કચ્છ ચૂડવા વાંઢ નો પરિવાર ઊંઝા ઉનાવા મીરા દાતાર સલામ ભરવા જતા સાતલપુર તાલુકાનું બામરોલી ગામ નજીક સ્કોર્પિયો ગાડી પલટી મારી જતા ઘટના સ્થળે બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને સાત લોકો ગંભીર

જેમાં બે ઘાયલ દર્દીઓને ધારપુર અને પાંચ ઘાયલોને રાધનપુર ખસેડવામાં આવ્યા હતા અકસ્માત ની જાણ થતા આજુબાજુના લોકોએ 108 દ્વારા વારાહી સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા જ્યાં વારાહી ગામના અગ્રણીઓ અને ગામના લોકો અને પોલીસ

સ્ટાફ દવાખાના ખાતે દોડી આવ્યા હતા મરણ ગયેલ વ્યક્તિમાં એક સ્ત્રી અને એક પુરુષ જેના નામ નામ કુરેજા ઉસ્માનભાઈ ઉમરભાઈ ઉંમર વર્ષ 55 ફરીદાબેન ઓસમાનભાઈ કુરેજા ઘાયલૉ ના નામ કુરેજા જુરાભાઈ હાજીભાઈ ઉંમર 60 હાજરાબેન યુસુફભાઈ ઉંમર વર્ષ 45 આશિયા ઉંમર વર્ષ 18 તસ્લીમ અહમદભાઈ ઉંમર વર્ષ 11 ઉમરભાઈ ઉંમર વર્ષ 10 જૈનપ બેન આમદભાઈ ઉંમર વર્ષ 6 આસિફભાઈ અસગરભાઈ ઉંમર વર્ષ 5 અકસ્માતમાં ટોટલ 9 લોકો ભોગ બન્યા હતા

રીપોર્ટર મુકેશ પ્રજાપતિ સાંતલપુર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ