February 11, 2025 10:48 pm

જલારામ ગ્રુપ -રાપર દ્વારા શાંતિધામ વિકાસ સમિતિને રૂ. 150000 નો ચેક આપવા માં આવ્યો

જલારામ ગ્રુપ રાપર દ્વારા રાપર શહેરના આથમણે નાકે આવેલ શાંતિધામ ( સમસાન )કે જ્યાં હિન્દૂ સમાજ ની મોટા ભાગ જ્ઞાતિ નો અગ્નિ સંસ્કાર થાય છે.

 

આ માટે જરૂરી ( કાષ્ઠ ) લાકડા માટે શાંતિધામ વિકાસ સમિતિના ટ્રસ્ટ ભરતભાઈ ખંડોર ને જલારામ ગ્રુપ દ્વારા રૂ. (150000) નો ચેક આપવા માં આવ્યો.

જેમાં જલારામ ગ્રુપ ના શૈલેષ ભીંડે, ચંદ્રેશ મજીઠીયા, દેવરાજ પટેલ, હરેશ મજીઠીયા, ડાયાભાઇ ઠાકોર, હાજર રયા હતા.

રીપોર્ટર રમેશભાઈ આહીર કચ્છ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें