પાટીદારોના કુળદેવી ગણાતા માં ઉમિયા અને ઊંઝા થી ભાંખર માત્ર 4 કિલોમીટર નજીક છે.
ગુજરાતીનુ આ એકમાત્ર આગિયાવીર વૈતાલનું મંદિર માનવામાં આવે છે.
આ મંદિર સોલંકી યુગના સમયનું માનવામાં આવે છે.
દર વર્ષે ચૈત્ર સુદ સાતમે મેળો ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધારે છે.
દરેક મહિનાની સુદ સાતમના દિવસે આરતીનું ખાસ મહત્વ હોવાથી અનેક શ્રદ્ધાંળુઓ પધારતા હોય છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)