દિલ્હી વિધાનસભા માં ૨૭ વર્ષે પછી ભારતીય જનતા પાર્ટી ની ઐતિહાસિક જીતની ઢોલ નગારા અને ફટાકડા સાથે રાપર ભાજપ પરિવાર દ્વારા શહેર ના દેના બેંક ચોક ખાતે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી ભવ્ય જીત ની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યકરો એ એકબીજા ના મોઢા મીઠા કરાવી જીત ની ઉજવણી કરી હતી.આ સમયે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ની સાથે ભાજપ ના હમીરજી સોઢા, ભગુદાનભાઈ ગઢવી, ઉમેશભાઈ સોની, કાનજીભાઈ આહિર, રામજીભાઈ રાજપૂત, રાજુભા જાડેજા, વનવીરભાઇ રાજપૂત, નસાભાઈ દૈયા તથા ભાજપના કાર્યકરો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા.
રીપોર્ટર સુનિલભાઈ કચ્છ