આજ 10-02-24 ને સોમવારના રોજ ચૌધરી રતનબેન ચેલભાઈ મુંકામ ગઢ, પાલનપુર, નું દુઃખદ અવસાન થતા, તેમના દેહને પાલનપુર બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ને અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વર્ગસ્થના દેહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)