તારીખ 09-02-25 રવિવારના રોજ ઊંઝા તાલુકાના ખટાસણા ગામે શ્રી વીર મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.
જેમાં આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.
આ શુભ પ્રસંગ નિમિત્તે દિનેશભાઇ પટેલ (પૂર્વ ચેરમેન apmc ઊંઝા) અને ડૉ. ઋત્વિઝ પટેલ પણ હાજર રહી શ્રી વીર મહારાજ દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આયોજકોએ પણ તેમનું સારી રીતે સ્વાગત કર્યું હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
