આબુ – પાલનપુર હાઈવે હનુમાન ટેકરી વિસ્તારમાં અડચણ રૂપ વીજ પોલ દૂર કરવામાં આવ્યા

પાલનપુર આબુ હાઈવે રોડ ઉપર હનુમાન ટેકરી વિસ્તારમાં વારંવાર ટ્રાફિક ની સમસ્યા નું સર્જન થાય છે.આના કારણે ધણી વખત લાંબા સમય સુધી લોકો ટ્રાફિક માં ફસાઈ જાય છે.આ સમસ્યા ને દુર કરવા માટે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી ને પાલનપુર ના

જાગૃત નાગરિકો એ રજુઆત કરી હતી.આ રજુઆત ધ્યાને લઇ પાલનપુર નગરપાલિકા ની દબાણ શાખા અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રોડ ઉપર આવેલા લારી -ગલાઓ તેમજ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને નડતરરૂપ રુપ વીજ પોલ દૂર કરવામાં આવ્યા હતા.બપોર ના સમયે પણ વીજ કંપની ના કર્મચારીઓ કામ કરતા હતા.આ વીજ પોલ ને દુર કરી યોગ્ય જગ્યાએ ગોઠવવામાં આવશે અને રોડ પહોળો કરવામાં આવશે જેથી ટ્રાફિક ની સમસ્યા થી છુટકારો મળશે

રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા 

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal