પાટણ જિલ્લામાં યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે

ખાસ કરીને હારીજ નગરમાં લોકોએ મતદાનમાં ભારે રસ દાખવ્યો છે. સવારે ૧૧ વાગ્યા સુધીમાં હારીજ નગરપાલિકા ચૂંટણીમાં ૨૮ ટકા કરતાં વધુ મતદાન નોંધાયું છે.

હારીજમાં આવેલ વાદી વસાહતમાં મતદારોની લાંબી લાંબી ક્તારો જોવા મળી હતી.

વહેલી સવારથી વાદી વસાહતમાં વસવાટ કરતા વાદી સમાજના લોકોમાં લોકશાહીના પર્વને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો.

સ્ત્રીઓ અને પુરુષ મતદારો પોત પોતાની અલગ લાઈનમાં શિસ્તબ્દ્ધ રીતે મતદાન માટે ખાસ રાહ જોતાં જોવા મળ્યા હતા.

ખાસ પરંપરાગત વસ્ત્રોમાં વાદી સમાજના સ્ત્રી અને પુરુષ મતદારોએ પોતાના મતાધિકાર બાબતે જાગૃત બની અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી.

The Gujarat Live News Chief Editor ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal