September 1, 2025 10:54 pm

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકા તેમજ કેટલીક જિલ્લા તાલુકા પંચાયતોની બેઠકકોની ચૂંટણીઓમાં લોકો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. 

પાટણ જિલ્લામાં સીનીયર સિટીઝન, વૃદ્ધ અને અશક્ત દિવ્યાંગ મતદારોએ પોતાના મતાધિકાર ઉપયોગ કરી ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. લોકો મતદાન આપી ને લોકશાહી પરંપરા ને આગળ વધાવી રહ્યા છે. પાટણ જિલ્લાની સિદ્ધપુર, હારીજ, રાધનપુર, ચાણસ્મા ઉપરાંત સિદ્ધપુર તાલુકાના સમોડા ગામ સાથે સમી તાલુકાના કનીજ ગામમાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે.

The Gujarat Live News Chief Editor ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal