દામનગર નગરપાલિકાની પેટા ચૂંટણી. 2025

દામનગર નગરપાલિ પેટા ચૂંટણીમાં દામનગર વોર્ડ નંબર 2 ના ઉમેદવાર જયંતીભાઈ બાલાભાઈ નારોલા.67 મતથી જીત થઈ અને દામનગર વોર્ડ 3 ના ઉમેદવાર હંસાબેન અરવિંદભાઈ ચાંદપરા 99 મતથી જીત ભાજપ પાર્ટી જીત થઈ

વોર્ડ નંબર 2 અને3. મા લોકોનો સાથ સહકારથી ભાજપ પાર્ટીમાં થી જીત થયેલ છે તે બદલ વોર્ડ નંબર 2 અને 3 ના ઉમેદવાર તરફથી સૌનો સાથ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો અને સહુના સાથ થી જીત મળેલ છે એવી આશા વ્યક્ત કરી છે જીત થઈ છે તો વોર્ડ નંબર 2 અને 3 સારા કામો કરી બતાવ શું એવુ વચન આપવામાં આવ્યું

દામનગર શહેર ભાજપ મહામંત્રી એ ની યાદીમાં જણાવેલ છે

રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ