સાંતલપુરના બાબરા સરકારી માધ્યમિક શાળા ધો. 10ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

પાટણના સાંતલપુર તાલુકાના બાબરા સરકારી માધ્યમિક શાળા ખાતે ધો. 10ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ દીપ પ્રાગટ્ય કરી યોજાયો હતો..

કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓ દ્વારા સ્વાગતગીત રજૂ કરવામાં આવ્યું હતુ અને ઉપસ્થિત મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુંજ થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓને વિદાયને અનુરૂપ સ્પીચ આપી વિધાર્થીઓને પ્રોત્સાહન આપતાં શાળાના શિક્ષકોએ બાળકોને શિક્ષણને લઈને ઉપયોગી માર્ગદર્શિકા, પ્રોત્સાહન આપ્યું હતુ.

ત્યારબાદ વિધાર્થીઓને શાળા તરફ થી પારદર્શક પાટિયું, પેન, પેન્સીલ પાઉચ ના કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. અને શાળા ના આચાર્ય સંદીપભાઈ પ્રજાપતિ દ્વારા આભારવિધિ કરી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ગામના આહીર પુંજાભાઈ, રમણભાઈ પરીખ ,આહીર હજાભાઈ, શાળા ના શિક્ષક મુર્તુજભાઈ, પ્રભાતભાઇ ઠાકોર, શાળા ના સેવક શૈલેષભાઈ ઠાકોર હાજર રહ્યા હતા.

The Gujarat Live News Chief Editor ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | મઢુત્રા ગામમાં પાણીની સમસ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની તીવ્ર કમી સર્જાય છે. આ સમસ્યા એટલી ગંભીર છે કે લોકો પીવાના અને વાપરવા માટે પાણી ટેન્કર મંગાવવા માટે 1500 થી 2000 રૂપિયા ખર્ચી રહ્યા છે.

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal