સાથે ૭૪ જેટલા પ્રભુતામાં પગલાં માંડતા નવ-દંપતિઓને દામ્પત્યજીવનની શુભેચ્છાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા. તેમજ દાતાશ્રીઓ નું અભિવાદન કરવામાં આવ્યું..
આ પ્રસંગે વાંકાનેર મહારાજા અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરિદેવસિંહજી ઝાલા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા ના પ્રમુખ શ્રીમતી ચેતનાબા જાડેજા સહિત સમાજના આગેવાનો સંતો મહંતો અને મોટી સંખ્યામાં સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યાં હતા…
રિપોર્ટર સુનિલભાઈ કચ્છ
