રાપર રવાગડ કચ્છ મા પ્રખ્યાત થઈ રહેલા મીની વિરપુર રાપર તાલુકાના બાદરગઢ પાટીયા પાસે આવેલ કુદરતી વાતાવરણ વચ્ચે તપોવન ગણાતા એવા જલારામ મંદિર કે જેને વાગડ વિસ્તારમાં મિની વિરપુર તરીકે ગણવામાં આવે છે એવા આ જલારામ મંદિરે આજે વિરપુર ના
સંત પૂ.જલારામ બાપા ની 144 મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવ્યું હતું મહા પ્રસાદ ના દાતા ટંકારા મોરબી ના શ્રીરામ કૃષ્ણ જીનિંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ ના મહારાજા ખોળવારા પરીવાર રહ્યા હતા મંદિર ખાતે જલારામ બાપાની મહા આરતી ધુન ધાર્મિક સત્સંગ મહાપ્રસાદ
સહિતના વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવ્યું હતું રાપર ભચાઉ ગાંધીધામ અંજાર સામખિયાળી આડેસર સહિત ના વિવિધ વિસ્તારોમાં થી જલારામ બાપા ના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન જલારામ સત્સંગ સેવા ટ્રસ્ટ બાદરગઢ પાટીયા ના પ્રમુખ અંબાવી ભાઇ વાવીયા મહામંત્રી દિનેશ ભાઇ ચંદે વિશનજીભાઇ ઠક્કર યજમાન પરીવાર ના શૈલેષ ભાઇ કાન્તીલાલ નાથાણી .ભરત ચંદે .કલ્પેશ રાજદે .મહેશ મજીઠીયા દાનાભાઇ પટેલ ..રાજુ પુજારા સંજય કારીયા .ઉમેદ ચંદે .ગોપાલ ભાઇ માણેક .અશોકભાઈ રાજદે કમલેશ ચંદે હસુભાઇ ચંદે હરેશ મજીઠીયા .તુલશીભાઈ ચંદે હિરેન મિરાણી .ચંદુલાલ ચંદે ..ભાવેશ ચંદે .જીગર ચંદે .અભય ચંદે હિતેશ મજીઠીયા .ભાવીક ચંદે ..પાર્થ મિરાણી ગીરીશ ચંદે મહેશ મજીઠીયા કૈયુર પુજારા .મહેન્દ્રભાઇ ઠક્કર .વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર દિલીપભાઈ ઠક્કર કચ્છ
