અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પીપળવા ક્લસ્ટરની તમામ પ્રાથમિક,માધ્યમિક,પ્રાઇવેટ શાળાઓમાં શાળા સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પીપળવા ક્લસ્ટરની તમામ શાળા પીપળવા, હિરાણા,આંબરડી,દેરડી, કાંચરડી, નારણગઢ, મેમદા, ચાવંડ કુમાર,ચાવંડ કન્યા, ચાવંડ પ્લોટ મા લાઠી તાલુકાના BRC શ્રી પિયુષભાઈ વીરડીયા સાહેબની પ્રેરણાથી અને CRC શ્રી નિલેશભાઈ બઢિયા સાહેબના માર્ગદર્શન થકી તેમજ તમામ શાળાઓના આચાર્યશ્રીઓના સાથ અને સહકારથી અમરેલી ફાયર સ્ટેશન ટીમ દ્વારા દરેક શાળાઓમાં શાળા સલામતી અને આપત્તિ કટોકટીના સમયે કઈ રીતે બચી શકાય અને અન્ય વ્યક્તિઓને કઈ રીતે બચાવી શકાય તે બાબતે ખૂબ જ સુંદર માર્ગદર્શન અને તેનું લાઇવ ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવ્યું.શાળાના તમામ બાળકો અને શિક્ષકોને આ બાબતે વિસ્તૃત જાણકારી પણ મળી.ખરેખર ક્લસ્ટરના CRC શ્રી નિલેશભાઈની આ કામગીરી ખૂબ જ સરાહનીય કહી શકાય. 

ખૂબ ખૂબ અભિનંદન.. સૌનો ખૂબ ખૂબ આભાર..🙏🙏

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ