અંબાવાડા પ્રાથમિકશાળા ના આચાર્ય શ્રી કપિલાબેન શીવાભાઈ પટેલ એ મધ્યાહન ભોજન ની પ્રાથમિકતા જણાવતા કહ્યું કે અમારી શાળા પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના માં રોજેરોજ 300 બાળકો ને બપોરે જમાડવા માં આવે છે અને જે ખોરાક ની ગુણવત્તા જોતા માલુમ પડે છે કે બાળકો ને વ્યવસ્થિત પોષણ મળે તેવા ઉચ્ચગુણવત્તા વારા દાળ અને કઠોર તેમજ ભાત વાપરવા માં આવે છે અને તે ઉપરાંત ખાદ્ય તેલ ની ગુણવત્તા પણ સારા માંથી વાપરવા માં આવૅ છે અને તેમની મુલાકાત માં એવો એહસાસ થયૉ કે ખરે ખર આચાર્યશ્રી કપિલાબેન શીવાભાઈ પટેલ ઈમાનદારી થી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના ચલાવે છે. અને મધ્યાહન ભોજનાલય ની સાફ સફાઈ પણ રેગ્યુલર કરાવે છે અને ખરેખર અંબાવાડા પ્રાથમિક શાળા નોંધ પાત્ર છે
રિપોર્ટર નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
