સનાતન ધર્મ સામે લખાયેલા પુસ્તકોના નાશની કરવાની માંગ
સ્વામીનારાયણ સંપ્રદાયનાં સ્વામીનાં વારંવાર નિવેદનથી સંતોમાં રોષ ફાટી નીકળ્યો છે. મોગલકુળ બાપુ ના અનસન કરતાં આ મુદ્દે તેજ બન્યો શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ સહિત દેવી દેવતાઓ વિશે બફાટ મામલે કાબરાઉ મોગલધામનાં મણીધરબાપુ નો બિજા દિવસ નો અન ઉપવાસ યથાવત મોગલધામના મહંતશ્રી મોગલકુળ બાપુ એ સનાતન ધર્મ સામે લખાયેલા પુસ્તકોના નાશની માંગ
જે અમૂક કહેવાતા સ્વામી દ્વારા લખેલા પુસ્તકોમાં સનાતન ધર્મ શ્રીભગવાન કુષ્ણ દ્વારકાધીશ વિશે અપમાનજનક શબ્દોને હટાવવા આવે તેવી લેખિતપત્રમા બાહેન્દ્રીનહિ અપાય ત્યાં સુધી અનસન ઉપવાસ ચાલુ રહેશે તેમ બાપુ એ જણાવ્યો હતો.
અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ
