પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા દર વર્ષે ચૈત્ર માસની અંદર પુણ્ય કામ કરતા હોય છે દર વર્ષે કિડિયારા ભરવા માટે નાળિયેર બનાવવામાં આવે છે નાળિયેર ની અંદર સોજી ખાંડ અને લોટ જેવી અન્ય વસ્તુઓ નાખી કીડીયારા ભરવામાં આવે છે આ સાલ 5400 નાળિયેરના કીડીયારા ભરવા માટે રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટીમાં જલારામ મંદિર અને હનુમાનજી મંદિર ખાતે મહિલાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિ કરી નાળિયેર ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ તમામ નાળિયેરો ભરી અનેરાધનપુર સતગુરુ પરિવાર રાધનપુર દ્વારા કીડીયારા ભંડારા માટે નાળિયેર ભરવાની કામગીરી શરૂ 54 સો નાળિયેર
![]()
![]()
![]()
સતગુરુ પરિવાર રાધનપુર ચામુંડા સોસાયટી રાધનપુર તૈયાર કરી ખોખરા હનુમાનજી મંદિર ખોખરા ધામ મોરબી માં કંકેશ્વરીના સાનિધ્યમાં કીડીયારા ભરવામાં આવશે એક નાળિયેરનો અંદાજિત 60 થી 70 રૂપિયા ખર્ચ લાગે છે જેના ચામુડા સોસાયટીના રહેશો દ્વારા અલગ અલગ દાતાઓ બની અને ત્રણેક લાખ રૂપિયાના અંદાજે ખર્ચે નાળિયેરો તૈયાર કરવામાં આવી રહ્યા છે દર સાલની માફક છેલ્લા પાંચ વર્ષથી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટીના રહેશો દ્વારા સરસ મજાનું સેવાકીય કાર્ય કરવામાં આવે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
