April 5, 2025 2:42 am

રાધનપુર DYSP ડી ડી ચૌધરી સાહેબ ના અધ્યક્ષ સ્થાને ડી વાઈ એસ કચેરી ખાતે મીટીંગ યોજાઈ કોમી એકતા જળવાઈ રહે તેના માટે હિન્દુ ધર્મ ના અને મુસ્લિમ ધર્મ ના લોકો સાથે 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ DYSp  કચેરી ખાતે રાધનપુર ના નગર જનો ની ઉપસ્થિતિ માં DYSP  ડી ડી ચૌધરી સાહેબ અને રાધનપુર પોલીસ સ્ટેશન ના પી આઈ એમ કે ચોધરી સાહેબ ની ઉપસ્થિતિ માં રાધનપુર ખાતે

રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ લખમણભાઇ આહીર અને બજરંગ દળ ના કાર્યકર્તા અને હિન્દુ ધર્મ ના લોકો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આમ આદમી પાર્ટી આગેવાનો ની ઉપસ્થિતિ માં રાધનપુર ખાતે યોજાનારી રામનવમીની ભવ્ય શોભાયાત્રા ને લઈને શાન્તિ સમીતી ની મીટીંગ યોજાઈ DYSP કચેરી ખાતે રાધનપુર ખાતે ૬/૪/૨૦૨૫ ને રવિવારના રોજ યોજાનાર રામનવમીની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રા ને લઈને પોલીસ અને હિન્દી અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें