આજ રોજ ભાભર મુકામે પોષણ સંગમની તાલિમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા આઇ સીડીએસનો તમામ સ્ટાફ દ્વારા તાલીમ આપવામાં આવી હતી જેમાં તમામ સેવા આવરી લેવામાં આવ્યા હતાં.આ તાલિમ માં કુપોષણ અને અતિ કુપોષિત વિશે ની સમજ આપવામાં આવી હતી.જેમા 10 પગલાંની સમજણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાભર તાલુકા સીડીપીઓ હંસાબેન પંડ્યા. ભાનુભાઈ પંડ્યા. સંગીતાબેન આસલ. સુપરવાઇઝર જશીબેન પરમાર. રમીલાબેન આહિર. કામિનીબેન વાઘેલા. હાજર રહ્યા હતા. જેમાં cdp હંસાબેન પંડ્યા દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને પોષણ સંગમની તાલીમ આપવામાં આવી હતી.
અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા.
