ઉપસ્થિત સૌકાઈએ શ્રધ્ધાજંલિ પાઠવી
દામનગર શહેરમાં સામાજિક યુવા અગ્રણી પંકજગિરી | ગોસ્વામી પરિવારનાં માતુશ્રી ગોસ્વામી લીલીબેન શાંતીગીરી (ઉ.વ. ૮૫) તા ૨૨/૩/૨૫ કૈલાસવાસ થતા સદગતની શકિતપુજા ધર્મસભા દામનગર પટેલવાડી ખાતે યોજાય જેમાં અસંખ્યસાધુ મહાત્મા ઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ ધર્મસભામાં વિદ્વાન વકતાઓ દ્વારા માર્મિક ટકોર કરતા સંદેશ સાથે સદગતનાંપુત્ર રત્નભરતગીરી ગોસ્વામી ભુપતગીરી ગોસ્વામી પોત્રરત્ન
નરેશગીરી પરેશગીરી ગોસ્વામી પંકજગીરી ગોસ્વામી પરિવારને સધિયારો સાંત્વના પાઠવતા અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓની ધર્મસભામાં ઉપસ્થિતિ જોવા મળી વરિષ્ઠ સંતો દ્વારા સયુંકત કુટુંબ ભાવના ત્યાગ વૈરાગ્યની મૂર્તિ પૂજય લીલીબા ગોસ્વામીના જીવન કવનને તાદ્રશ્ય કરાવતા પૂજય સંતો દ્વારા | વાત્સલ્ય મૂર્તિલીલીબાના જીવનકવનની સરાહના કરાય વ્યકિત કરતા તેની સ્મૃતિઓનુંઆયુષ વધુહોયજીવન પર્યન્ત જીવંત રહેતા સદગતના કર્મો જ તેમને
અમર બનાવતા હોય છે સદગત લીલીબાને અનેક નામી અનામી વિદ્વાન સંતોદ્વારાશબ્દાજંલી અર્પિહતી અકડેઠઠ જનમેદની વચ્ચે સ્વર્ગીય લીલી બા ગોસ્વામીના જીવન કવન એકપણ આચરણસમસ્તમાનવસમાજમાટે ઉત્તમ બનવા પર્યાપ્ત છે ખૂબ મોટી સંખ્યામાં ધર્મસભામાં વિદ્વાન સંતો જગ્યાધારી મહંતો ભાગવતચાર્ય દ્વારા સદાચાર ધર્મ પરાયણતા સદશાસ્ત્ર અને માતાપિતાની મહત્તાદર્શવતી હદયસ્પર્શી શીખ આપી હતી ધર્મસભામાં પૂજય સંતો કલાકો સુધી સ્થિરપ્રજ્ઞ બની સાંભળતા લોકો.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દાનનગર
