Skip to content
Facebook X-twitter Youtube

June 1, 2025 3:31 pm

  • રાજકારણ
  • દેશ
  • સંરક્ષણ
  • શિક્ષણ
  • આર્થિક વિશ્વ
  • આરોગ્ય
  • વિદેશી
  • અભિપ્રાય અને અસંમતિ
  • સામાજિક સંસ્કૃતિ
  • ઈ-પેપર
  • રાજકારણ
  • દેશ
  • સંરક્ષણ
  • શિક્ષણ
  • આર્થિક વિશ્વ
  • આરોગ્ય
  • વિદેશી
  • અભિપ્રાય અને અસંમતિ
  • સામાજિક સંસ્કૃતિ
  • ઈ-પેપર
  • રાજકારણ
  • દેશ
  • સંરક્ષણ
  • શિક્ષણ
  • આર્થિક વિશ્વ
  • આરોગ્ય
  • વિદેશી
  • અભિપ્રાય અને અસંમતિ
  • સામાજિક સંસ્કૃતિ
  • ઈ-પેપર
  • રાજકારણ
  • દેશ
  • સંરક્ષણ
  • શિક્ષણ
  • આર્થિક વિશ્વ
  • આરોગ્ય
  • વિદેશી
  • અભિપ્રાય અને અસંમતિ
  • સામાજિક સંસ્કૃતિ
  • ઈ-પેપર

ડાક વિભાગની પહેલ: નવરાત્રીમાં દિકરીઓ માટે માત્ર ₹250 માં ખોલાવો સુકન્યા સમૃદ્ધિ ખાતું અને બનાવો તેમનું ભવિષ્ય સુરક્ષિત

  • The Gujarat Live News
  • April 6, 2025
  • 2:14 pm
  • No Comments

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના ડાકઘરોમાં દિકરીઓ માટે ખોલ્યા 4.67 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 711 ગામ બન્યા સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગામ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

નવરાત્રીનો તહેવાર સ્ત્રી શક્તિની આરાધનાને સમર્પિત છે. આ પ્રસંગે સમાજમાં કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. જો કન્યા સશક્ત થશે તો સમાજ પણ સશક્ત બનશે. આ સંદર્ભમાં, ડાક વિભાગે ‘સમૃદ્ધ સુકન્યા-સમૃદ્ધ સમાજ’ ની પહેલ હેઠળ નવરાત્રિ દરમિયાન ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ ના ખાતા ખોલવાની પહેલ કરી છે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ કન્યાઓના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આવી સ્થિતિમાં, નવરાત્રી દરમિયાન દિકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલીને એક નવી પહેલ કરી શકાય છે. આ યોજના હેઠળ, 10 વર્ષ સુધીની દિકરીઓ માટે પોસ્ટ ઓફિસમાં ફક્ત ₹250 ચૂકવીને ખાતું ખોલાવી શકાય છે. તેમાં ૮.૨% વ્યાજ છે, જે કોઈપણ નાની બચત યોજના કરતાં વધુ છે. આ ખાતું દિકરીઓના શિક્ષણ અને લગ્ન માટે વરદાન સમાન છે. આમાં, એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ₹ 250 અને વધુમાં વધુ ₹ 1.5 લાખ જમા કરાવી શકાય છે. આ યોજનામાં ખાતું ખોલાવ્યા પછી, ફક્ત 15 વર્ષ માટે રકમ જમા કરાવવાની જરૂર છે. દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે જમા કરાયેલી રકમના ૫૦ % ઉપાડી શકાય છે અને ખાતું ખોલ્યાની તારીખથી ૨૧ વર્ષ પૂર્ણ થયા પછી આખી રકમ ઉપાડી શકાય છે. હાલમાં વ્યાજ દર ૮.૨ ટકા છે અને જમા રકમ પર આવકવેરા મુક્તિની જોગવાઈ પણ છે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં 4.67 લાખથી વધુ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર ગુજરાત પરિમંડલમાં દિકરીઓના 15.72 લાખથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. દિકરીઓને આ યોજનાનો લાભ પહોંચાડવા માટે ગામડાઓમાં “ડાક ચોપાલ” અને વિવિધ શાળાઓમાં વિશેષ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, જેથી દરેક લાયકાત ધરાવતી દિકરીને આ યોજનાનો લાભ મળી શકે. ઉત્તર ગુજરાતના 711 ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવવામાં આવ્યા છે. આ ગામડાઓમાં, 10 વર્ષ સુધીની બધી પાત્ર કન્યાઓના સુકન્યા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે. એટલું જ નહીં, જો આ ગામડાઓમાં કોઈ પણ ઘરમાં દિકરીનો જન્મ થાય છે, તો પોસ્ટમેન તરત જ સુકન્યા ખાતું ખોલાવવા માટેની કામગીરી હાથધરે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર રોકાણનું માધ્યમ નથી પરંતુ તે દિકરીઓના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સાથે પણ જોડાયેલી છે. આ યોજનાના આર્થિક તેમજ સામાજિક પરિમાણો મહત્વપૂર્ણ છે. આમાં જમા કરાયેલી રકમ સંપૂર્ણપણે દિકરીઓ માટે હશે, જે તેમના શિક્ષણ, કારકિર્દી અને લગ્ન માટે ઉપયોગી થશે. આ યોજના ભવિષ્યમાં દિકરીઓને સશક્ત બનાવીને મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતને પણ પ્રોત્સાહન આપશે.

સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધીએ માહિતી આપી કે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવવા માટે, બાળકીના જન્મ પ્રમાણપત્ર અને આધાર કાર્ડની નકલ, તેના માતા અથવા પિતાના આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ અને બે ફોટોગ્રાફ્સ સાથે નજીકના પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકાય છે. આ ખાતામાં આવકવેરા કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની આવકવેરા મુક્તિની જોગવાઈ પણ છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રિ દરમિયાન દિકરીઓનું વિશેષ મહત્વ હોય છે. આ અવસરે કન્યા પૂજન માટે દિકરીઓને આમંત્રિત કરી ભેટ આપવાની પરંપરા છે. નવરાત્રિ દરમ્યાન 10 વર્ષ સુધીની દિકરીઓ માટે “સુકન્યા સમૃદ્ધિ ખાતું” ખોલાવી, કન્યા પૂજન કરી શકાય છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

The Gujarat Live News
Author: The Gujarat Live News

PrevPreviousતા.05/04/2025 ના રોજ શ્રી મહાકાળી માતાજી ધામ, આલુવાસ
Nextચાણસ્મા શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યું પત્રકારોના સમર્થનમાં નિવેદન…Next

Leave a Comment Cancel reply

और पढ़ें

Patan | કેબિનેટમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિધ્ધપુર ડીવીઝન ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. નો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

Patan | કેબિનેટમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પાટણ ખાતે પાણીના કામોની સમીક્ષા બેઠક યોજાઇ

પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી આઠ ગામોમાં મોકડ્રિલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન અપાયું

Patan | જિલ્લાના e-KYC કરવાના બાકી રહેલ NFSA રેશનકાર્ડ ધારકો e-KYC કરાવી સસ્તા અનાજની દુકાનેથી અનાજ મેળવી શકશે

Bhabhar | બનાસકાંઠા જિલ્લાના ભાભરમા સુઈગામ હાઈવે પર જલારામ ગૌ શાળા પાસે એક રેતી ભરેલ ડમ્પર ચાલકે હાઇડ્રોલિંગ કરતી વખતે ઉપરથી પસાર થતી 66 kv ની ઓવર હેડ લાઈનને અડી જતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો..

Patan | પાટણ સાયન્સ સેન્ટરમાં ઉનાળા વેકેશન દરમિયાન વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો ઉત્સાહભર્યો મહોત્સવ 16 જિલ્લાઓમાંથી 10,000થી વધુ વિજ્ઞાન રસિકોની જોડાણ

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Patan | NDPS ની ડ્રાઇવ દરમ્યાન ચાણસ્મા પો. સ્ટે. વિસ્તારમાંથી ગે.કા. અને બિનઅધિકૃત રીતે ગાંજા સાથે એક ઇસમને પકડી પાડતી ચાણસ્મા પોલીસ

Patan | જિલ્લા સેવા સદન પાટણ ખાતે બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ

Santalpur | ચોરાડના લોક સંગીતના નૂર રમેશ પરમારનું નિધન, સમગ્ર પંથકમાં શોકની લાગણી

Pelli Poola Jada

Cricket Live Score

Live Cricket Scores

Corona Virus

Rashifal

Banaskatha | બનાસકાંઠા જિલ્લામાં ૨૯ મેના રોજ સાંજે ૫ કલાકે નડાબેટ ખાતે “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રીલનું આયોજન

Patan | તાલુકા હેલ્થ કચેરી સિદ્ધપુર ખાતે ૨૮ મે “વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઇ

Digital Marketing Courses

Market Mystique

Earnyatra

फॉलो करें

Facebook X-twitter Youtube

Copyright © 2024 The Gujarat Live News. Ltd. All rights reserved. Design By 7knetwork

  • Home
  • About us
  • Disclaimer
  • Contact us
  • Privacy Policy
  • Home
  • About us
  • Disclaimer
  • Contact us
  • Privacy Policy