વરુણ વ્યાસે જણાવ્યું કે પત્રકાર એ દેશની ચોથી જાગીર છે તેના પર કોઈ પણ પ્રકારની ગેર વાણી ન કરવી જોઈએ…
ભાજપના મંત્રી દ્વારા કરાયેલ અપમાન જનક વાણી મુદ્દે આપ્યું નિવેદન…
થોડા સમય પહેલાં ભાજપના મંત્રીએ પત્રકારોને તોડબાજ કહ્યા હતા…
શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે પત્રકારો દ્વારા આપેલા આવેદનપત્ર ને કોંગ્રેસ તરફથી સમર્થન..
હજુ પણ પત્રકારોને જરૂર પડશે તો સાથ આપવાની તૈયારી દર્શાવી…
તાજેતરમાં જ ભાજપના મંત્રી દ્વારા પત્રકારો ને તોડબાજ કહેતાં સમગ્ર ગુજરાતમાં દરેક જીલ્લામાં પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય ના નેજા હેઠળ આવેદનપત્ર આપીને આક્રોશ વ્યક્ત કર્યો હતો..:
વરુણકુમાર વ્યાસ,ચાણસ્મા શહેર કોંગ્રેસ પ્રમુખ
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
