તા.સાંતલપુર મુકામે શ્રી ખોડાબાપા પરિવાર – આલુવાસ આયોજીત મહાકાળી માતાજીના ત્રિ-દિવસીય મહાયજ્ઞ મહોત્સવ પ્રસંગે યોજેલ રમેલ પ્રસંગે ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ભુવાજી શ્રી વજાભાઈ આહિરના આશીર્વાદ લેતા રાધનપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ. આ પ્રસંગે ભુવાજી કાબાભાઈ દેસાઈ(ડાલડી) વાલાભાઈ આહીર (ધોકાવાડા) રાજાભાઈ આહીર(બરારા) નાગદાનભાઈ આહિર, અજાભાઈ આહીર(વૌવા) છોટાભાઈ દેસાઈ(બકુત્રા) તેમજ સમસ્ત ચોરાડ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
