પાંચ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ ને નવદંપત્તિને સંતોના આશીર્વાદ લઈ પ્રભુતામાં પગલાં પાડેલ છે ને સંતવાણી તથા ભાગવત સપ્તાહ નો આયોજન શ્રી શિવાનંદ બાપુ દ્વારા કરવામાં આવેલ તેમાં નારી સેનાના મહામંત્રી શ્રી ભારતીબેન ઠાકોર તથા નારી સેનાના કોમલબેન નેપાલી તથા સનાતન રક્ષાદલ ગૌરક્ષક સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સંજયભાઈ સોની તથા તેઓના ધર્મ પત્ની આશાબેન સંજય કુમાર સોની તથા પાટણના ભાવેશભાઈ ઠક્કર તથા અન્ય સર્વે સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી ખૂબ જ ધન્યતા અનુભવી અને નવદંપતીને તેઓના આશીર્વાદ તેમની સાથે રહે તેવી શુભકામનાઓ સાધુ સંતો તથા સ્વાધવી માતાજી એ આશીર્વાદ આપેલા
રિપોર્ટર આશાબેન સોની ઓઢવ અમદાવાદ
