રસ્તા પર લોડિઁગ વાહનો બેફામ રાત દિવસ દોડેસે બનાસકાંઠા ખનીજ વિભાગ કેમ કોય જાતની કાર્યવાહી કરતુ નથી અને ખનીજ વિભાગ ઘોર નિદ્રમાં હોય એમ લાગી રહ્યું છે The Gujarat Live News ચેનલ દ્વારા વારમ વાર સમાચાર પરસિદ્ધ કરવામાં આવ્યા હતા તો પણ ખનીજ વિભાગ દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી બનાસકાંઠા ખનીજ વિભાગ ને આવા બેફામ વાહન ચાલકો પર કાયદેસર ની કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે
રિપોર્ટર ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ
