ગુજરાત રાજ્યના મે.શ્રી ડી.જી.પી. સાહેબના આદેશ અનુસાર રાજ્યના અસમાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ આપેલ હોય શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે. નાયી સાહેબ, પાટણ નાઓની અધ્યક્ષતામાં તેમજ ડી.ડી.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાધનપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી ચાણસ્મા ટાઉન વિસ્તારમાં ચાણસ્મા પોલીસ સ્ટેશનના માણસો સાથે ચાણસ્મા-મહેસાણા હાઇવે રોડ ઉપર રોયલ હોટલની નજીક હાઇવે રોડની બાજુમાં નગરપાલીકાની શ્રી સરકારી જમીનમાં ગે.કા.રીતે દબાણ કરી સંઘવીર આમલેટ સેન્ટર એન્ડ સાજન રોટલાઘર નામે ગે.કા.રીતે બાંધકામ કરી તેમજ ગલ્લાઓ રાખી દબાણ કરેલ હોય નગરપાલીકા ચાણસ્માની ટીમને સાથે રાખી જે દબાણ હટાવવાની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
અસામાજીક તત્વનું નામઃ-
સંજયજી ભુપતજી ઠાકોર રહે. ચાણસ્મા ટેબાવાસ તા.ચાણસ્મા જી.પાટણ.
અસામાજિક તત્વ ઉપર દાખલ થયેલ ગુનાઓઃ-
(૧) ચાણસ્મા પો.સ્ટે. પ્રોહી ગુરનં-૩૫/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬પ(ઇ) વિગેરે
(૨) ચાણસ્મા પો.સ્ટે. પ્રોહી ગુરનં-૧૬૦/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬પ(ઇ) વિગેરે
(૩) ચાણસ્મા પો.સ્ટે. પ્રોહી ગુરનં-૧૬૧/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬પ(ઇ) વિગેરે
(૪) ચાણસ્મા પો.સ્ટે. પ્રોહી ગુરનં-૧૯૯/૧૮ પ્રોહી એકટ કલમ ૬પ(ઇ) વિગેરે
(૫) ચાણસ્મા પો.સ્ટે.ગુરન-૦૫૯૮/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૦૭,૩૨૬, ૩૨૩,૪૫ર વિ.મુજબ
(૬) ચાણસ્મા પો.સ્ટે.પાર્ટ સી ગુ.૨.નં.૧૧૦૪/૨૦૨૦ પ્રોહી કલમ ૬પએએ મુજબ.
(૭) ચાણસ્મા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં.૦૦૪૩/૨૦૨૧ ઈ.પી.કો.કલમ ૧૮૮ મુજબ
(૮) ચાણસ્મા પો.સ્ટે.પાર્ટ સી ગુ.૨.નં.૦૬૨૩/૨૦૨૧ પ્રોહી કલમ ૬પએએ વિ.
(૯) ચાણસ્મા પો.સ્ટે.પાર્ટ સી ગુ.ર.નં.૧૩૧૬/૨૦૨૧ પ્રોહી કલમ ૬પએએ મુજબ
(૧૦) ચાણસ્મા પો.સ્ટે.પાર્ટ સી ગુ.ર.નં.૦૭૮૦/૨૦૨ર પ્રોહી કલમ ૬પએએ વિ.
(૧૧) ચાણસ્મા પો.સ્ટે.પાર્ટ સી ગુ.૨.નં.૦૪૧૪/૨૦૨૩ પ્રોહી કલમ ૬પએએ મુજબ
(૧ર) ચાણસ્મા પો.સ્ટે.પાર્ટ સી પાર્ટ ગુ.૨.નં.૦૧૧૬/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫એએ વિ.
(૧૩) ચાણસ્મા પો.સ્ટે.પાર્ટ સી પાર્ટ ગુ.ર.નં.૦૦૭૭/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫એએ વિ.
(૧૪) ચાણસ્મા પો.સ્ટે.પાર્ટ સી પાર્ટ ગુ.૨.નં.૦૧૫૬/૨૦૨૫ પ્રોહી કલમ ૬પએએ વિ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓની વિગતઃ-
(૧) શ્રી આર.એચ.સોલંકી પોલીસ ઇન્સપેક્ટર ચાણસ્મા પો.સ્ટે.
(૨) એ.એસ.આઇ. અમિતસિંહ માનસિંહ
(૩) એ.એસ.આઇ.શૈલેષભાઇ રૂગનાથભાઈ
(૪) અ.હેડ.કોન્સ.લાખાજી જબરાજી
(૫) અ.પો.કોન્સ.છગનજી શંકરજી
