April 17, 2025 1:50 pm

પાટણ જિલ્લાના ઉનરોટ ગામમાં શ્રી હનુમાનજી મહારાજની શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

પાટણ જિલ્લાના ઉનરોટ ગામે તારીખ 12 /4/ 2025 ચૈત્ર સુદ પૂનમને શનિવારે શ્રી હનુમાનજી મહારાજની શિખર પ્રતિષ્ઠા અને હવન પૂજા અને ભજન સંતવાણી નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં મુખ્ય અજમાન શ્રી કમલેશભાઈ કરશનભાઈ ઠાકોર છે જેમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભજનના કલાકારો ચીનુ કાકા મનુભાઈ પ્રવીણભાઈ માંડવી અને રઘુભાઈ નાનાપુરા ભજનીક હાજર રહેવાના છે જેમાં શિખરના મુખ્ય યજમાન ઠાકોર મેરા ભાઈ ભેમું ભાઈ અને ઠાકોર રામાભાઇ સવદાન ભાઈ અને સમસ્ત ઉનરોટ ગામજનોના સહયોગથી આ પાવન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે તો ઉનરોટ ગામ વતી આજુબાજુની ધર્મ પ્રેમી જનતાને આ પાવન અવસરમાં પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે

 

રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें