રાપરના ચિત્રોડમાં આરોગ્ય કેન્દ્ર નજીક ગેરકાયદેસર ગેસ બાટલાના સંગ્રહ બદલ કાર્યવાહી
કચ્છ કલેકટર આનંદ પટેલની સૂચનાના પગલે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મિ અને રાપર મામલતદારએ કરી કાર્યવાહી
ગાંધીધામની નવનીત ગેસ એજન્સી સામે કાર્યવાહી કરાઈ
ઓઈલ માર્કેટિંગ કંપનીના સેલ્સ ઓફિસરની બેદરકારી સામે આવી
PESO ની મંજૂરી વગર ગેસ બાટલાઓનું સંગ્રહ કરાયું હતું
300 જેટલાં ગેસ બાટલાનો કુલ 8 લાખનું મુદ્દામાલ જપ્ત કરાયું
અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
