April 19, 2025 2:06 am

પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજિત બહુચરાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ની તૈયારી..

હારીજ તાલુકાના બોરતવાડા ગામમાં દાતા શ્રી ભગવાનજી વેરશીજી ઠાકોર ( નવરંગ પાન પાર્લર) વાળા દ્વારા આજે રાત્રે ચાણસ્મા રૂબરૂ આવી ને 

પોતાની યથાશક્તિ રૂપે

૯૦૦ – બોટલો: ઠંડા પીણા

૧૨૦૦ – બોટલો મીનરલ પાણી ની બોટલો આપી છે…

ધન્યવાદ..દાતા શ્રી

હારીજ તાલુકા પ્રમુખ રવિભાઈ દરજીના સહયોગ થકી

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें