સૌરાષ્ટ્ર અને કચ્છ માં વધતી ગરમી માં લોકો માટે જીવાદોરી સમાન મોબાઇલ હેલ્થ યુનિટ . ધનવંતરી આરોગ્ય રથ. શ્રમજીવી આરોગ્ય રથ અને આરોગ્ય સંજીવની કચ્છ ના અલગ અલગ અંતરિયાળ વિસ્તાર, કડિયાનાકા, મજૂર વસાહત અને બાંધકામ સાઇટો પર કામ કરતા મજૂરો ને પ્રાથમિક તપાસ કરી B.P, સુગર, હીમોગ્લોબિન ટેસ્ટ, વગેરે કરી ને જરૂર જણાય તેને ગ્લુકોઝ અને ઓઆરએસ પાવડર અને જરૂરી દવા આપવા માં આવે છે. તેમજ હિટસ્ટોક થી કઈ રીતે બચી શકાય તેની માહિતી પણ આપવા માં આવે છે
અહેવાલ રામજીભાઈ રાપર કચ્છ
