પાટણ પોલીસ અધિક્ષક સા.શ્રી વી.કે.નાયી સાહેબ પાટણ નાઓએ પ્રોહી/જુગાર ના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોઈ તેમજ મે.નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી રાધનપુરના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ તા-૧૪/૦૪/૨૦૨૫ ના પોલીસ સ્ટાફના માણસો સાથે ખા.વા માં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રાધનપુર રવિધામની અંદર ફાયર સ્ટેશન ની ઓફિસ ની બાજુ માં આવેલ બાવળની ઝાળીમાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂ હારજીતનો પૈસા ગંજીપાના વડે ત્તિનપતિનો જુગાર રમતા ઇસમો ઉપર જુગાર અંગેની રેડ કરી ત્રણ ઇસમોને પકડી પાડી તેમના વિરૂધ્ધ ગુન્હો રજી કરી તેમના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) રાજુભાઇ જીગ્નેશભાઇ દલાભાઇ રાઠોડ રહે-દેવડીવાસ રાધનપુર તા-રાધનપુર જી-પાટણ
(૨) સલીમભાઇ ઇબ્રાહિમભાઈ અલ્લારખાભાઈ ઘાંચી રહે-રાધનપુર વોરાવાસ રાધનપુર તા-રાધનપુર જી-પાટણ
(૩) ભરતભાઇ તુલસીભાઇ દેવસીભાઈ મકવાણા રહે-દેવડીવાસ રાધનપુર તા-રાધનપુર જી-
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) રોકડ રૂપિયા- ૧૦,૬૨૦/
