આ તકે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મધુભાઈનવાપરા અને લાઠી તાલુકા પ્રમુખ પરેશભાઈ કનાળા તેમજ દામનગર શહેર પ્રમુખ નરેશ મકવાણા લાઠી તાલુકા પંચાયતના સદસ્ય બાબુભાઈ ખુમાણ લાઠી તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન વતી જાદવભાઈ પરમાર મુળીયાપાટ ના સરપંચ શ્રી બાબુભાઈ મારુ લાઠી તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ વાલજીભાઈ મેવાડા શીવાભાઈ ગોહિલ દિલીપભાઈ પરમાર સી.આર.સી મુળીયાપાટ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હીરાભાઈ સોલંકી હીરાભાઈ નવાપરા કોળી સમાજના આગેવાન શીવાભાઈ ગોહિલ નજીરભાઈ મલેક દામજીભાઈ ધર્મેન્દ્રભાઈ પરમાર મહેશભાઈ મારુ વિનુભાઈ મારુ જેરામભાઈ મારુ કાળુભાઈ મારુ પરેશભાઈ મારુ હિંમતભાઈ મારુ પ્રવીણભાઈ મારુ હિંમતભાઈ મારુ સર્વે જ્ઞાતિ આગેવાનો દ્વારા લાઠી તાલુકાના મુળીયાપટ ગામ ખાતે તાલુકા કક્ષા કાર્યક્રમ કરવામાં આવ્યો બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી આગેવાન પત્રકાર વિનુભાઈ પરમાર સમાજના આગેવાન પત્રકાર જે આ કાર્યક્રમને દ્વારા પ્રવચન આપી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિચારો રજૂ કરી અને સર્વ જ્ઞાતિ સાથે રહીને સૌએ સાથે ડોક્ટર બાબા સાહેબની 134 મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
